News

  • ૧. બી. એસ. સી. એડમીશનના ત્રીજા રાઉન્ડનું મેરીટ લીસ્ટ જે કોલેજમાં ખાલી જગ્યા હતી તે કોલેજના નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે. જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી.

  • ૨. જે વિધાર્થીઓને પહેલા અને બીજા રાઉન્ડમાં ઓનલાઈન એડમીશન મળેલ છે તેવા વિધાથીઓ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશને પાત્ર રહેશે નહિ.

  • B.SC. VACANT SEATS AFTER SECOND ROUND
  • Important Message