News

  • બી.એડ.ના વિદ્યાર્થીઓ માટેની સૂચના નામદાર ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો હુકમ કરી નીચેની કોલેજોને શરતોને આધીન વિદ્યાર્થી પ્રવેશ માટેની પરવાનગી આપેલ છે. પ્રસ્તુત કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી માટે નામદાર હાઇકોર્ટનો નિર્ણય આખરી ગણાશે. પ્રસ્તુત કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ બાંહેધરી પત્રક આપવાનું રહેશે. નામદાર હાઇકોર્ટ દ્વારા વચગાળાનો સ્ટે મળેલ કોલેજ આ મુજબની છે. 1.સોમ લલિત કોલેજ ઓફ એજ્યુકેશન, નવરંગપુરા, અમદાવાદ. 2. આઈ.ડી.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન,ઘાટલોડિયા,અમદાવાદ.
  • Admission schedule for
    1. SOM LALIT COLLEGE OF EDUCATION, NAVRANGPURA, AHMEDABAD
    2. 410 I.D.PATEL COLLEGE OF EDUCATION, GHATLODIYA, AHMEDABAD
    college will be declare on Monday.

Important Message

  • All candidates passed from “Other than GUJARAT UNIVERSITY” have to submit “PEC (Provisional Eligibility Certificate)” obtained from Room No. 14, Ground Floor, Gujarat University Administrative Building at the time of reporting for Admission.